રાજા જનક : સૂતાં કોણ આંખ મીંચતું નથી ? જન્મતાં કોણ ગતિ કરતું નથી ? કોને હૃદય નથી ? કોણ વેગથી વધે છે ?
મુનિ અષ્ટાવક્ર : સૂતાં મત્સ્ય આંખ નથી મીંચતું. જન્મ્યા પછી ઇંડું ગતિ નથી કરતું. પથ્થરને હૃદય નથી હોતું. નદી વેગથી વધતી જાય છે. આધ્યાત્મિક અર્થ શ્રુતિમાં ચૈતન્ય પુરુષને મહામત્સ્યની ઉપમા આપી છે. જેમ મહામત્સ્ય નદીના બંને કિનારામાં ફરવાથી થાકી જાય છે તેમ ચૈતન્ય પુરુષ પણ જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં, આ લોક તથા પરલોકમાં, ભ્રમણ કરવાથી થાકીને સુષુપ્તિ પામે છે. પરંતુ એ સુષુપ્તિ તથા પ્રલયમાં, કાર્ય તથા કારણસમૂહની જ્યારે હલનચલનાદિ શક્તિ સંપૂર્ણ રીતે ઉપરામ પામી જાય છે ત્યારે, આ એક ચૈતન્ય પુરુષ જ જેની દૃષ્ટાપણાની શક્તિ નાશ ના પામી હોય એવા રહે છે. એ સંબંધમાં શ્રુતિ પણ કહે છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો જ નથી, કારણ કે તે અવિનાશી છે. જો દૃષ્ટાની દૃષ્ટિનો લોપ સ્વીકારીએ તો કરેલાંનો નાશ અને નહિ કરેલાંની પ્રાપ્તિરૂપી દોષ પ્રાપ્ત થાય અને ” હું આટલો વખત સુખે સૂતો હતો ” એવું જ્ઞાન પણ અનુભવ કરનારાના અભાવમાં થાય નહિ, તેથી ચૈતન્ય પુરુષનું જ્ઞાન અખંડ છે અને તે અવિનાશી છે
Monday, 26 April 2010
Tuesday, 2 March 2010
2/3/10
Teri Yad Sath hain :::
Just back form surat holy shivir . friday morning 10a me krishnabhabhi n tatsam started journey together on BHAVAGAR - SHIRADI . and went BHARUCH kaushal s house . then we decided to go to surat early in d morning we picked up local train to surat from bharuch station reached surat 8:30.

Saturday, 6 February 2010
6/2/2010
પલ મા શું થય જાય છે , વીતેલા દિવસો ના સ્મરણો રહી જાય છે . હમણા થી ઘણા બનાવ ઍવા બનતા જાય છે કે ઍ વાત ને સ્વીકાર કરવા માટે મન તૈયાર નથી, પરંતુ વાસ્તવિકતા ને સ્વીકારવી જે રહી , આસ પાસ નુ વાતાવરણ ની અસર ચોક્કસ પણે મન ઉપર થઈ રહી છે , સમય પસાર થતાં પછી ખબર પડે છે કે આવુ હૂ કેમ વિચારુ છુ મારાં મા ઍવા વિચારો નો અવિર્ભવ કેમ થવા પામ્યો કે હૂ આવા વિચારો નો ધણી છુ આવુ બનવા ના કારણો ની જાણ હવે થતી હોય ઍવુ લાગે છે . છલ કપટ સાથે ખબર નહી કેમ લોકો જીવન વિતાવી શકતા હશે શું જરા પણ વિચાર .
Wednesday, 20 January 2010
20-jan-2010
વાતોના છે વિસામા ને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે ?
“પગરવો પૂછ્યા કરે છે ઘર વીશે”…..
પણ –
“માર્ગ બોલે કંઈ નહીં અંતર વીશે” !!
મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.
કોઈ મારા ઘર વિષે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?
ખુદના ઘરની જે ભીંત તોડી શકે,
એ જ જોડી શકે સમાજ અહીં.
અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,
અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત.
આપી જશે હવા તને ખુદની વિશાળતા,
ફૂલોની મ્હેક આપશે, બારી ઉઘાડ દોસ્ત.
તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.
વરસાદ, મેઘધનુષ ને વાદળ,હવા, સૂરજ,
બોલાવતાં તને કશે, બારી ઊઘાડ દોસ્ત.
કેડીથી ધોરી માર્ગની તું થઈ જશે સડક,
માણસનો રાહબર થશે, બારી ઊઘાડ દોસ્ત.
મારી ડાળે વસંત બેઠી છે,
ઘરમાં બેસી તમે ગુમાવો છો.
ધરતીનો છેડો છે ઘર,
શું તું જંપે છે અંદર ?
સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરાં છો કે પાંપણમાં રહી ગયાં
ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?
દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો ?

Tuesday, 19 January 2010
19-jan-2010
मैं जहा रहूं मैं कहीं भी रहूं तेरी याद साथ हैं //
I can not forget , where ever I live .... thats really true for me .. u r the only one I can remember that always with me , always helping me, u r my creator and I a yours . I exist every where where you are you are my sun you are my moon and you are the lights of them .Winds blows because of you , River flow because of you , you are the smallest in the world and thats why you are the biggest . where ever my sight s go you exist there.

Monday, 11 January 2010
11Jan2010
નારાયણ હરિ
જીવન નો હેતુ સિધ્ધ થતો જોવા નથી મળતો , સમય ની સીમા ની અનુલક્ષી ની ચાલતા રસ્તો લાંબો થતો જતો હોય ઍમ લાગે છે . આનંદ ની પરિભાષા બદલાતી જોવા મળે છે ,જે હેતુ લઈ ની આવ્યો હતો ઍ હેતુ નો માર્ગ બદલાઈ જતો જોઈ રહ્યો છુ .હવે ઍક જે ઉપાય છે ,, જલ્દી થી પાછા જતા રહેવાનો પણ ઍમા ઉતાવળ કરવાથી ઉકેલ આવવા કરતા અડચણ વધી જવાની શક્યતા ઑ વધરે દેખાય છે , માટે ઈ કરવા કરતા થોડુ મોડુ કરવુ સારુ અને ધીરજ તો રાખવી જે રહી . ગ્યાઅઠવાડઈ ઍ શની વારે અમદાવાદ ગયેલો ઍન્જિ મેક ,અને પ્લેક્ષપો હતા .હૂ ભાવેશ અને નંદિતા સવારે ૬:૩૦ વાગ્યે નીકળ્યા અને અખો દિવસ અમદાવાદ મા સાથે પસાર કર્યો . અને રાત્રે ૯:૩૦ ની બસ મા ભાવનગર પાછા ફર્યા.

Monday, 4 January 2010
YOUTH HOSTEL CAMP
Lothal , Thol & Nal
2nd January 2010 afternoon 1 p departed for youth hostel a small tracking camp.From nilambaugh palace. It was one night and a day programme with youth hostel group we were 25 all together. first we moved to Lothal ( Archaeological Survey of India )
Lothal is one of the most prominent cities of the ancient Indus valley civilization. Located in the modern state of Gujarāt and dating from 2400 BCE, it is one of India's most important archaeological site that dates from that era. Discovered in 1954, Lothal was excavated from February 13, 1955 to May 19, 1960 by the Archaeological Survey of India (ASI).
Lothal's dock—the world's earliest known—connected the city to an ancient course of the Sabarmati river on the trade route between Harappan cities in Sindh and the peninsula of Saurashtra when the surrounding Kutch desert of today was a part of the Arabian Sea. It was a vital and thriving trade centre in ancient times, with its trade of beads, gems and valuable ornaments reaching the far corners of West Asia and Africa. Lothal's people were responsible for the earliest-known portrayals of realism in art and sculpture, telling some of the most well-known fables of today. Its scientists used a shell compass and divided the horizon and sky into 8–12 whole parts, possibly pioneering the study of stars and advanced navigation—2000 years before the Greeks. The techniques and tools they pioneered for bead-making and in metallurgy have stood the test of time for over 4000 years.
Lothal is situated near the village of Saragwala in the Dholka taluka of Ahmedabad district. It is at a distance of six kilometres (south-east) from the Lothal-Bhurkhi railway station on the Ahmedabad-Bhavnagar railway line. It is also connected by all-weather roads to the cities of Ahmedabad (85 km/53 mi), Bhavnagar, Rajkot and Dholka. Nearest cities are Dholka and Bagodara. Resuming excavation in 1961, archaeologists unearthed trenches sunk on the northern, eastern and western flanks of the mound, bringing to light the inlet channels and nullah ("ravine", or "gully") connecting the dock with the river. The findings consist of a mound, a township, a marketplace and the dock. Adjacent to the excavated areas stands the Archaeological Museum, where some of the most prominent collections of Indus-era antiquities in modern India are displayed.
we took some pictures and then moved to Arnej , there is a Tample of mataji its very famous holy place for hindus . at the dharma shaala of the arnej tample we have to saty night and the early in the morning 5 am we have to move for Thol sarovar ( The wild life sanctuary ) after arrival in arnej we booked a room to put out lauggage then we went to Ganeshpura a known TAMPLE OF LORD GANESHA. but the new tample is underconstruction .weather was really nice we dint acpacated that mut hot condition in this winter but it was.Out of tample somay stall of fresh handmade banana chips and Gundi laddu we have tasted that chips and had little prasad of ladu.There was a vandor selling panipuri and lots of people saurounded the stall. we been there to chk what is special there to taste, for just tasting we had 1 2 panipuri but it was too much hot.I dont know how people can eat that much hot stuff. bhavesh ohh that man drunk half of glass that hot paniputi water made from only green chilly . After that we came back to arnej for night halt 7 pm we had dinner all together in tample . After dinner we want to upper hall of tample then Introduction of all the group mambers then we played card games till 11 . In the morning wake up at 4 and because of little cold i dint had bath just washed face and brushed my teath .Half past five we started our onwerd journey to Thol Wildlife Sanctuary is situated across Ahmedabad district and Mehsana district of Gujarat state, India.
Thol Wildlife Sanctuary is a shallow water reservoir situated 25 km (15 mi) northwest of Ahmedabad and most popular birding place near Ahmedabad after Nal Sarovar Bird Sanctuarywhich is about 50 km (30 km) from Thol Wildlife Sanctuary. Geographically Thol Wildlife Sanctuary falls in Mehsana district of North Gujarat. Kadi, a taluka headquarters of the district, is just 22 km (14 mi) away from the Sanctuary. Thol Wildlife Sanctuary is a man-made irrigation tank built in 1912 with water storage capacity of 84,000,000 m³ (68,000 ac·ft) and command area of 1450 ha (5.6 mi²) and catchment area of 153 km² (59 mi²).[1] The wetland is predominated by the open water habitat, which is surrounded by cropland, fallow land and scrub land. Due to its popularity amongst the bird fraternity the area was notified as Sanctuary in November 1988 under Sec. 18 of Wildlife (Protection) Act, 1972.
We had little breakfast after just reached at the sanctuary then had lunch at 11:30 after that we drive to Nal Sarovar Bird Sanctuary, primarily comprising of a huge lake and ambient marshes, is situated about 64 km to the West of Ahmedabad, in the Gujarat state of India. Mainly inhabited by migratory birds in winter and spring, it is the largest wetland bird sanctuary in Gujarat, and one of the largest in India.
The lake measures 123 km², attracts over 210 species of birds in the winter, and harbours a variety of flora and fauna. Thousands of migratory waterfowl flock to this sanctuary just after the Indian monsoon season. The shallow area and ponds on the outer fringes of the lake attract the wading birds that feed in the shallow waters. Besides a few mammalian species including the endangered wild ass and the blackbuck, its migratory bird population includes Rosy Pelicans, Flamingoes, White Storks, Brahminy Ducks and Herons.
Millions of magnificently colored visit the delightful bird sanctuary in winter and spring. It harbours over 250 species of wetland birds. Winter migrants from the north including Rosy Pelicans, Flamingos, White Storks, Brahminy Ducks and Herons visit Nal Sarovar.
WAy back to home app group mambers had snacks in the bus and had tea tea at Hotel ambar at bagodara. It s very nice experiance with youth hestl its my first trip with youth hostel . nad gr8 expericance with it we reached home at 7 30. had cup of tea at bhavesh s home came to home .......

Friday, 1 January 2010
2nd Jan 2010
Second day of the year wake up at half seven.A year past I just remember again the date because mind is writing year 2009 without thinking but its been changed now so have to delet it and make it correct.from last one decade a journey begans form d heart to mind and now I am mostly thinking and making decision by mind not d heart.In this time I have gone threw reality of the world and been to more then 1o countrys of the world and flue on the half of the world.Another thing from last five year I am out of india by body but continuously staying and remembering India My Sweet home and that is the problem of mind we dont like where ever we are thinking of other people we compare all the time to each other and ourselves we dont put them individually and cant make it separate .That is the main problem of mine and I think allmost people do the same.Anyway see I am going bloody wrong way again phylosophy is the worst thing and I do that when not needed .
yess In this time period I have seen lights and shedows of life faced true reality and still experiancing somany things .In last five year I have changed couple of jobs and now sitting idle doing nothing just thinking of future.

2010 First day ,
First of all happy new year to all ,
Just had a nice cup of coffee and came home from Baroda. Days are and nights are moving on calenders time is running fast --- no no no not running fast its like flying . and I am imagining about bloody bright future and peeing on my sensitive present not just wasting but spoiling as well. Doing my Design study with Pro Engineer and Solidworks but not satisfied .. any way I dont want to think about that now but thats only thing to think now and marriage bloody confusing life . Some one get married thats why they have problems some one dont thats why thay got problem , someone has child thats why they have problem and someone dont have thats why they have probs thats the life . we dont know what is life we forget that .. we are just robots and living on clocks and calenders. we are always thinking about others how they think of us . we are not thinking for ourselves and not living for ourselves for example we buy cloths how its looks and what people gonna say if I ware these we dont think that this thing like and i want to ware because i like it not because how people says . shit thinking and useless thought s for life. we reading news paper not for our information but in the society if i dont know about that what people gonna say for me ohhhh see u dont know even whats the news .... anyway why I am thinking all this things now . on the first day of the year...
2009 finished ...... and starting of the 2010
On the New year eve What Amitabh Bachchan says " NOTHING " " There is purpose at times in nothingness. Nothing to do, nothing to think about, nothing happening, nothing served , nothing ate, nothing entering the body or mind, giving out nothing, taking in nothing, nothing to see or feel, nothing absorbed or digested, nothing compelling, nothing to object to, nothing to accept nothing …
The first day of a new beginning and it ends up in nothing !! "
I love mr. bachchan the way he write the way he speaks the way he lives ...... the man of the century .... one of the great actor and citizen of India > PROUD <

Friday, 4 December 2009
4/12/2009 friday
I have been here form long time now its more then 80 days, but still I feel like just came freshly now.Friends are there to meet some of then are dis appeared and some of them which i dont want to see them again. Time is passing quickly though. but still not getting anything like no satisfaction.waiting for that . anyway I have started my new carriers planning wanted to new start in design but its confusing and not easy but its not impossible though.But my lasyness is still there to kill my future . trying to reduce it , n I will .. !!!
New horizon is still there for everyone but we must have courage, capacity, honesty of efforts then and then we can get it . otherwise cant . I often think to reduce my lasyness and trying as well but still I am at not that stage to fullfill my aim and the thing is that ,, my aim is not clear yet . I am still confuse about life , wedding , carrier , and where to live .
ye but now I come across to some new conclusion about life and future , which is most important for that decision. Me and bhavesh nearly everyday having that chat about same topic. but I think I dont have that much time to think and have to have decision as fast as possible. every one who loves me doing effort for that , but most precious thing is my parents are still neutral for that. they are ready to do whatever I want to do. and that thing is more confusing for me I need someone who can give me proper advice and I cant find anyone who can , and the person who can they dont want to interfear . haha
About carrier I joined AutoCAD calss and then after Pro E . so I am planning that would be beneficial for my better future. started morning walk form last week with Bhavesh - Nandita , going Bor Talav in the early morning 6 for an hour . then I do my routine work and then AutoCAD calss. Last week due to high blood pressure my grand pa admitted to the hospital still he is there . he is fine but loosing his memory and always remembering me and my brother suresh. nearly every second day I visit him. And the day before yesterday aumdev got pain for appendix he is still hospitalise in ahmedabad he may gonna get relive tomorrow he is fine now but not having any food yet from last 3 4 days . nearly every day I chat with meera,dhanjeet, n rana apart form rana n meera all house mates are in India now . Dharmesh got married now yesterday by registry and vaibhav gona get married 8th , and dhanjeets dates are 10- 11 dec , but I may not able to attend anyones marriage . I got exam of mechanical drafting and design of machine element on same date so thats why I cant make it all.
Any way time is passing very fast and we dont have time to think even so do whatever we want to do otherwise we cant do anything if we put that to do in future becouse i have heard form my gurudev that" Future never comes and when it comes - comes as Present ".

Tuesday, 8 September 2009
08/09/09
Aaje emne pachas varsh pura karya. savare thi fon karto hato ne vat pan kari hati chata khabar nahoti , chelle sanje jiga e kidhu tyare khabar padi ke aaje mummy ni varsh gath che , ha jani ne anand thato , pan pachi fon karyo fari var sada dash thaya hata , vat kari abhinandan pathavvano koy sawal hato nahi matra vat kari , ke mataji e aaje van ma pravesh karyo , aje mangal var ni chaturthi hati ne kale ratre dinesh bhai na ghare gayo hato. rat tya j rokano hato vato kari ghani. savare 7 pach uthyo ne niyam karyo. dudh pidhu ne pachi aumdev hare vat kari ke hu shanivare avu chu e haji mumbai ma che ne guruvare e bhavnagar avva no che. pachi mane leva mate amdavad avvano che .. hu tyathi shidho j rajkot java mate nikli javu che,
khabar nathi padti shu karvu kem vat karvi mummy ne vat kari che pan e pan adhuri ne man pan adhuru , khabar nay aa jindagi aam j adhuri rahi jashe ke shu ,,, aaje haji nakki nathi thatu ne thase k nahi e nakki nathi mmmm.
pranav ne aaje nokari mali gay pella ni jem j e have park royal ma cancer drug compounding karva mate jase next guruvar thi .
pachi bapore ni sandhya kari ne hu ghare java mate nikalyo ,halifax ma gayo ne papa hare vat kari mokalva mate ni.
pachi ghare avi ne cha banavi ne pidhi ,
hari om

Tuesday, 11 August 2009
Wednesday, 22 July 2009
ભજન સંધ્યા - ડાયરો ( વેંબ્લી અરિના લંડન )
ખબર નહોતી લંડન મા આવા અનુભવ થશે , આજે મોરારી બાપુની રમ કથા ના ચોથા દિવસે રાત્રે ડાયરા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ . ગુજરાતી લૉક સંગીત ના અગ્રગણ્ય ઍવા નામચીન કલાકારો નો સમાવેશ આમા હતો .જેમા કીર્તિદાન ગઢવી , આભેસંગ રાઠોડ, મયાભાઇ આહીર, નીરંજન પંડ્યા , હેમન્ત ચૌહાણ ,ઓસમાન મીર ,અને બીજા સંગીત ના કલાકારો નો સમાવેશ હતો . વેમ્બલી અરિના હોલ મા પ્રવેશ કરતા જે ઍક અલગ અનુભવની અનુભુતિ થતી હતી કે આ વિદેશ ના વાતાવરણ માં આવો ગુજરાતી લૉક સંગીત નો કાર્યક્રમ યોજાયો .
મોરારી બાપુ ના વચનો અને તુષાર ના આગેવાની સ્થાન હેઠળ ડાયરો શરૂ થયો નિરંજન પંડ્યા ઍ ગણેશ સ્થાપન સાથે શરૂઆત કરિ.ત્યાર બાદ ગુરુ ભક્તિ ને માતાજી ના ભજનો ગવાય.લોક સંગીત તબલા ના સાથે મંજીરા ની અને શરણાઈ ના શુર ની જણ જનાટી બોલાતી હતી . પછી હાસ્ય સાથે મર્મ ની વાતો કરતા મયભાઈ આહિરે પોતાની આગવી ભાવનગરી છટા મા હાસ્ય નો સૂર રેલાવ્યો. હાસ્ય ની સાથે જ્ઞાન ની વાતો ,કીડીને મચ્છર ના લગન સાધુ ને ચોર નો સંગ . મરણ ના પ્રસંગ ની રમૂજી વાતો સાથે આખો હૉલ ખડ ખડાટ હસતો હતો . ડાયરો હોય અને હેમન્ત ચૌહાણ ની કેમ કરીને ભુલી શકાય . કોય પણ ના હૃદય ના તાર ને હલાવી નાખતા અવાજ સાથે હૉલ જાણે ભજન ના સૂર મા ઍકા કાર થય ગ્યો ..આમ તો ગુજરાતી લૉક સાહિત્યા ખૂબ ગહન અને વિશાળ છે . પણ આપણા લૉક કવિ ઑ ની રચના ઑ કાવ્યો વગેરે ને આવા જ કલાકારો ઍ સાચવી રાખી છૅ .ખાસ કરીને ગુજરાતી લૉક સાહિત્યા માં ઍમા પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ધરતી નો સાદ અલગજ તારી આવે, નરસિંહ મહેતા, દાસી જીવણ ,જીવણ ભગત, દુલા કાગ, કલાપી ,સાહિત્ય ની વાત કરો તો મોઘાણી નુ નામ ટોચ ઉપર આવે. ને અગણિત ઍવી રચના ઑ છે કે જેમા તો કવિ ક રચના કરો ઍ પોતાના નામ પણ નથી લખ્યા .અને આ સમાજ ને સાહિત્ય દ્વારા જ્ઞાન, ભક્તિ નો પ્રસાદ પીરસ્યો છે . કથાના યજમાન વજુભાઈ પાણખાનિયા ઍ પણ પોતાની ગુજરાતી લૉક સંગીત પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે પોતાના સૂર માં બે ત્રણ ભજનો ગાયા .. ત્યારબાદ ઑસ્માન મીરે પોતાના ઍક અલગ જ અંદાજ માં ગજલ ગાઈ ને આખા હૉલ ને રોમાંચિત કરી મૂક્યો .સમય ના અભાવ ના કારણે દરેક કલાકારો ને સીમિત સમય ની અવધી મા પોતાની કલા ને રજૂ કરવાની હતી પરંતુ જ્યા આવા પ્રોગ્રામ નો સવાલ હોય ત્યા વન્સ મૉર ના અવાજો ના પડઘા સંભળાયા વગર રહે ,ફરી ઍક વાર મિર ને ગજલ ગાવા લોકો ઍ આજીજી કરી ને ફરી ગજલો ગુંજી ઉઠી .અને લૉક લાગણી ને માન આપ્યુ . તુષાર ના સંચાલન હેઠળ ડાયરો અડધે રસ્તો કરી ચૂક્યોહતો . ડાયરો હોય ને દુહા છંદ ઍન રમજટ ના બોલ તો ઍને ડાયરો જે કહેવો રહ્યો . દુહા છંદ ના પ્રસિધ્ધ જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી નો હવે વારો હતો. કાઠિયાવાડી પડ છંદ અવાજે જ્યા રે ગઢવી ઍ દુહા ગાયા ત્યારે ઍમ લાગતુ હતુ કે અરિના હૉલ ની છત હમણા ઉપરથી યૂડી જશે .અને કોઈ કાલા રસિક ઍવો ના હાય શકે કે જે આ છ્ન્દ ને દુહા સાંભળી ને આપની મા ભોમ નુ સ્મરણ ના થાય આવે ને બને આંખ ભીંજાય નહી .હવે આભેસંગ રાઠોડે જાવેરચંદ મેઘાણી ના લૉક ગીતો ને ઍમાના માનીતા સાદ મા માઠર્યા ત્યારે ઍમ લાગતુ હતુ કે હૂ ક્યાક્ રાજકોટ ની ક સૌરાષ્ટ્ર ના કોય ગામડા મા બેઠો છુ કે શુ ? લાગતુ હતુ ક લંડન મા બેઠા બેઠા સૌરાષ્ટ્ર ની રસધાર નુ પણ કેરી રહ્યા હોઈયે . મન મૉર બની થનગાટ કરે ને અંતે , લાગ્યો કસુંબીનો રંગ ગીત દ્વારા સમજ઼ી ની અવધી ની પાર કેરી જતા 11 વાગ્યે ડયરા નુ સમાપન કરવા મા આવ્યુ . ઘણુ થાય કે જો આ કાલા ના ચાહકો અને આ કલાકારો જો ના હોત તો આ આપણી કલા ની સંસ્કૃતિ નો વારસો કોણ સાચવેત દરેક માણસ માં આ વારસો સાચવવાની ક્ષમતા નથી હોતિ.જે આ કલાકારો ઍ આ કલા ની જાળવી રાખિછે ઍમનો ખરા દિલ થી આભાર માનવો જે રહ્યો.

Monday, 13 July 2009
Saturday, 11 July 2009
Ram katha LONDON ( MANAS MUKTI )

Today Ram katha started Saturday July 11, 2009 by Morari Bapu at Wembley arena 9 to 1 pm , I have been listening Ram Katha form long time and from my childhood influence of our Hindu culture , family and my home town ( Bhavnagar ) .But to listen live and be a part of katha its very good experience itself. Me and all home mate went to arena to listen katha. Today in the starting of katha POTHI PADHARAMNI and just little bit of satsang about SADGURU and prerak vichar about this katha , little about host family and brief portrayal description of RAM CHARIT MANAS ( BY SRI TULSIDAS ) .And main theme of this katha is MANAS MUKTI . So bapu elucidate some words of MANAS like SADGURU, superiority ,dominance, power, control, supremacy , Quality of GURU . In this yug what is more significant thing to do for each and every human beings . How to live life with full of happiness and joy , by MANAS GAN , BHAKTI , GEETA . And couple of funny and conversant experience of his ( bapu’s ) recent travel of USA . Some of the good question and explanation of RAMAYANA. and wording of BHAGVAD GEETA .What is most important to live long healthy life 1) Healthy Body 2) Healthy and Fresh mind ,and 3) Bhakti ( constant thinking of god ) . AND Why we need GURU ? AND What can be a guru like a can be a Vyakti , can be a book , can be a param tatava, can be a word . or anything in which has a very deep conviction, or faith it could be a GURU for the people. Its depends on people s thinking …
Ram Ram
Saturday, 13 June 2009
London
London .13/06/09
Week finished as usual not so busy , but quite fascinating and pleasant . Monday and Tuesday was normal day I have sent my extension file for Visas on Tuesday 3:30pm. Nothing else I have done accept routine work . and then struggle started from Wednesday tube strike London chaos its worst experience of London travel which I never seen before . People were spilling over the road and busses overflowing , people running all over the places to go to work everyone is ringing office I AM COMING LATE . review says that everyday 3 million people travelling on the tube network and this strike will cast about £ 100 million or more then that. On the way back to home still same situation more nastiest Then morning . Hundreds of people waiting for the bus , initially I have checked over ground train was working but u want believe there was swarming then I change my mind back to bus . the other day half of tubes were working but still same situation. And Friday everything back to normal. Today wake up bit late like half 8 and did Niyam then just called mummy n had breakfast and tea . after that chat chat with jignesh ( ba ) decided to go to Hounslow to meet amit and jignesh .after long time I met him . just chill with them had tea and snack and watch cricket match south Africa and West indis . SA had tremendous victory against WI . and then went to shanta masi s home first time . great experience to met her family in England her two sons and other grand children. Her son picked up me and rana from hounslow central and dropped back to central . way back to home took 222 to harlington corner and then 140 to Northolt krishna ji s home to take projector and speaker for tomorrow s satsang . reached home at 9 . finish niyam by 9 40 and had food …
Now chilln and listening shri sachchidanandji

Wednesday, 3 June 2009
03/06/2009
Read life n time dhanjeet's blog now and just thinking nothing last two days off it was really good experience yesterday n today VYATIPAT YOGA its very good time to do meditation for finding our self. I took benefit of these days . Yesterday morning I have received my visa extension answer its NO , because of my mistake one of the day my bank statement shows balance shows under 800 pound s and I got refusal of my visa but I dint really feel upset or anything wrong happened to me . I am just thinking that’s happens that’s the life so take it easy . this thing I don’t want to tell to papa but then Dhanjeet says that its good to tell so I phone them and explain that what actually happen he replied as normally do it again or whatever u like u can .
.
That’s the life and we all are running towards death and nothing else I can say.
ram ram

Saturday, 18 April 2009
18/04/2009 Europe Trip
/>
After long time I am writing again,, I have been to Europe last week for four days and it was really good fun and we enjoy a lot. 10 april friday was good firday we started our journey by 5 am we left London from Kingston upon thames and by 7 we reached Dover ferry turminal ferry was prebookd and departure time was 10 am but we have got earliar ferry . After check in we parked our car in to ferry on red floor and set in to longe got breakfast and coffee. after having breakfast we went on the dack of the ferry it was really windy and sunny cloudy light weather it was really good. we took lots of photos and had fun on the dack.Then we change our watches one hour forward to GMT France time is +1 GMT then we pass through Gent and went to Antwerpen capital of Belgium and Diamond capital of the world we just park the car and rom around the street had a glass of fresh orange just and click some pics of the street and the tram it was really nice. Nearly 220pm we left Antwerpen to Amsterdam we reached 6 30 pm had little bit rest and some snack. it was really very good weather when we arrived in Netherlands but after while its worst ,, it was really heavy rain and I have never seen that kind of heavy rain in the Europe . all the way to city centre like more than 2 hour of heavy rain it stop and took rest hahahah,, it was really nice to be there first time in Netherlands’ ( Amsterdam ) . I heard that prostitution and drugs are sell free there but I have seen there with my real eye it was true, the another side of the world as well ohhh god it’s another way of life which people lives their way,, ok ok forget it world will never change either you change or not, so batter not to think about it. I had nice sleep and wake up 7 in the morning then we drive to Rotterdam shipping capital of Europe. Every where u can see TULIPS red yellow like carpet s of the heaven. It was really really nice. we planned to see whole Rotterdam in a day but it’s not possible to see so we went to Euro mast it’s a tower of telecom but they built as a tourist attraction 182 meter height so we can see whole Rotterdam city and there is audio information tape was playing as well so description of the place and the building of the city. After 2 30 pm we left Rotterdam and drive to Dortmund Germany. where no limit highway AUTOBAHN We drove nearly 180 km an hour in swcond lane and I was very very excited about that speed it was amazing experience of life on highway I can see Audi BMW VW passat overtake our car on the speed of 220 250 km an hr .half 7 we reach Dortmund its nothing to see in the city of Dortmund it just small city of Germany b cos we got cheep hotel we stayed there and we had plan to KOLN by Rhine valley by 10 am we chk out hotel and move to Rhine valley we avoid motor ways it was amazing scenario of German black forest and valley I can forget that movement really great. KOlN is a historic city of Germany. The streets of London… being driven around them… were the most exciting place was the bridge of cologne ( Köln ) ice train constantly moving on the track and another wat trams and the motor ways are working as well it was interesting . On the road to Luxemberg it was a part of Germany but now it s an independent county (city) like Vatican City its very small but very beautiful city itself the old city and new that departed in two parts. It was really nice to see night life of city of Luxemburg very quiet and nice we had dinner in pizza hut and then had ice-cream for desert. Hotel was nice as well but very small rum and everything was tiny. I have seen two big problem in Europe first food and the other is language very hard to survive they don’t speak any other language in France they speak only France in Germany as whole world the most resist in the world they just speak Dutch . No one speaks English b cos they don’t like, ha-ha. any way people still live there they don’t care about anything they just live but one common thing I have seen in the whole Europe tour its Gujarati everywhere local shops and food shops they open in Germany, Holland, Belgium, France .way back to dunquerke we left nitin and hemal in BRUSSELS atomium and the mini are the attraction of the Brussels there was lot more thing to see in Brussels but lake of time we have to move faster to catch the ferry for Dover ..We reached dunqurke 5 and ferry departing time was 6 .at the immigration point officer chkd our passport and interviewed us couple of question. Again in the ferry we change our watch time an hour back as normal GMT. Sailing in the English Channel was very different experience’s have no word to explain... it ............... we reached home 10 30 meera dharmesh and frnds waiting for us and we had food together,
hari om om om
Tuesday, 31 March 2009
એક ઝાડ માથે ઝુમખડું

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
Subscribe to:
Posts (Atom)