નારાયણ હરિ
જીવન નો હેતુ સિધ્ધ થતો જોવા નથી મળતો , સમય ની સીમા ની અનુલક્ષી ની ચાલતા રસ્તો લાંબો થતો જતો હોય ઍમ લાગે છે . આનંદ ની પરિભાષા બદલાતી જોવા મળે છે ,જે હેતુ લઈ ની આવ્યો હતો ઍ હેતુ નો માર્ગ બદલાઈ જતો જોઈ રહ્યો છુ .હવે ઍક જે ઉપાય છે ,, જલ્દી થી પાછા જતા રહેવાનો પણ ઍમા ઉતાવળ કરવાથી ઉકેલ આવવા કરતા અડચણ વધી જવાની શક્યતા ઑ વધરે દેખાય છે , માટે ઈ કરવા કરતા થોડુ મોડુ કરવુ સારુ અને ધીરજ તો રાખવી જે રહી . ગ્યાઅઠવાડઈ ઍ શની વારે અમદાવાદ ગયેલો ઍન્જિ મેક ,અને પ્લેક્ષપો હતા .હૂ ભાવેશ અને નંદિતા સવારે ૬:૩૦ વાગ્યે નીકળ્યા અને અખો દિવસ અમદાવાદ મા સાથે પસાર કર્યો . અને રાત્રે ૯:૩૦ ની બસ મા ભાવનગર પાછા ફર્યા.
Monday, 11 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment