Wednesday, 18 March 2009

18/03/09

તમને નવાઈ લાગશે કે જ્યારે પણ લક્ષ્ય હોય છે. ત્યારે પ્રેરણા ક્યાક્ બહાર હોય છે અને જ્યારે લક્ષ્ય નથી હોતુ ત્યારે પ્રેરણા ક્યાક્ અંદર હોય અર્થાત્ કેટલીક ચીજો ઍવી હોય છે જે આપણને અંદર થી ધકેલે છે, અને ત્યારે કોય લક્ષ્ય નથી હોતુ.

No comments:

Post a Comment