ઇશ્વર ની સક્ષિ એ
એક માત્ર તમારા મા વિશ્વાસ રોપ્યાં પછી ,
નાવ ને તરતી મુકી છે,   અમે
શક્ય છે
તોફાન આવશે જ
કે  નાવ માં તકલિફ પણ આવશે ,
તો અમને
સાથે જ ડુબી જવા દેજે ,
નદિ પાર કર્યા પછી શું ખોયુ  શું પામ્યું   નાં ,
હિસાબ રાખતાં ચોપડાં  વાળા ને એટલું કહિશ ,
એ વત માં અમને રસ નથી ,
પણ  ફરી ફરી અમને
નાવ તરતી મુંકવા દેજે /............
Monday, 9 February 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 Posts
Posts
 
 
No comments:
Post a Comment