દિવસ ને રાત વધુ પડ્તાં કાળાં થતાં જાય છે જાણે કે સુર્ય ને ગ્રહણ જાણે કે કાયમ ને માટે લાગ્યું હોય , તેમ અને આવતીકાલ નો ડર આજ રવિ વાર ની મજા બગાડિ રહ્યો હોય તેવો ભાસ થાય છે . પણ મન મક્કમ કર્યુ છે, વાત થૈ છે ને સહારો પણ છે .છતાં કૈક ઘટતું હોય એવું લાગે છે , પણ મન હજી ત્યા જ ભટક્યા કરેછે .
જાત પર કાબુ રાખવો મુશ્કેલ છે ,, જ્યારે જાત નો જ સંગ કરવા નોઆવે ત્યારે જ સાચી ખબર પડે છે ,, કે દ્રશ્ય માન છે અને જે અદ્રશ્ય છે તેનો ભેદ . પણ વળિ એ જાણિ ને આનંદ થાય છે કે દિવસો ને રાત પસાર થાતાં જાય છે ,બિજાઓ પણ આમ જ રહી ને જીવન નાં પ્રવાહ માં વહિ જતાં હશે પણ દર વખતે એવુ હોતુ નથી .. પરંતુ બધા ને ખબર છે કે એ નથિ તો કાઇ નથી.. પચી ભલે ને સ્વર્ગ હોય કે પછિ લંડન.............. જ્યા મન નથી ત્યા સ્વર્ગ નિ કલ્પનાં નો વિકાસ શુધ્ધા ન થૈ શકે .
પણ હવે વિચારી લિધુ છે , કે કરવું જ છે તો શાને માટે હસ્તાં હસ્તાં નહિ..
ફરી એ જ ઝલક વાંચિ ને ઝુસ્સો આવિ જાય છે પણ કાઇક ખટક્યા જરૂર કરે છે જયા સુધી ઘર ઘર નથિ......
Monday, 9 February 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment