Thursday, 12 February 2009

હરિ ઓમ વ્હલા બન્ધુ ઓ , આઇ હોપ આજ નો દિવસ સરસ રિતે પસાર થયો હશે તેવિ અશા શાથે ,,, આપ સૌ ને માર રામ રામ,, આ રામ રામ .. ભાઇલા ,,

બસ આમ જ જો દિવસ પસાર થસે તો જીવન બધુ એમ જ જતુ રહેશે નથિ લાગતુ ,, આજ નુ જ વિશ્લેશણ કરતા જનાય છે કે , શું કર્યુ આજે પણ કૈ નિચોડ જડ્તો નથી ત્યારે બસ ખબર પદે છે કે વર્ષો , મહિનાઓ , અથવાડિયા ઓ , દિવસો , કલાકો ,મિનિતો ,, એમ જ પસાર થય ગય ને આપડે હતા ત્યા ના ત્યા જ ,, નહી તેના કરતા પણ નિચે આવિ રહયા છિયે એવુ લાગિ રહ્યુ છે ,, કાઇક વિશેશ કરવાનિ મથામણ શુધ્ધા નથિ કરિ શક્તા ત્યારે નવાઇ લાગે છે રોજ બરોજ છાપ ઓ નિ એકજ પ્રકાર નિ હેડ લાઇન ને સમાચાર ન એજ પન્ના ઓ ઉથલાવ્યા પછિ કંટાળા શિવાય કાય બાકિ નથિ વધતુ ,, આજ એમને પુછવાનિ ઇચ્છા થાય છે , જે આપના વદિલો છે જેમને તેમ્ના મહામુલા વર્ષો કાઢિ નાખ્યા છે તેમ્ને કે આટ આટ્લા વર્ષો ખોયા પછિ હવે શુ મેળવ્યુ શુ પામ્યુ ,, એજ સવાલ ? જો કાય પોસિતિવે રિપ્લાય મળે તો મરે પન એમજ જે રિતે એમણે એમનુણ જિવન પસાર કર્યુ છે તેમ જ કરિ નાખવુ ,પોસિતિવે એટલે કે સંતોષ કારક કે હવે જિવન મા શાન્તિ અને સન્તોષ વ્યાપી રહ્યા છે હવે બસ આમ જ પ્રભુ ભજન મા વધેલા વર્ષો કઢવા છે ,, જવાનુ તો છે જ ઈક દિવસ બધાય ને તો શા ને માતે શાન્તિ ને સન્તોષ સાથે નહિ,, જિવન નો અંત મૌત ન બનિ રહે પણ મુક્તિ બને, નહિ કે એક નવ જીવન ને પામે પરન્તુ એક અનંત નિ યાત્ર ઉપર પ્રયાણ કરે એવો જવાબ ને હુ મારા જાણવા મુજબ સન્તોષ કારક માનુ છું , પરન્તુ એ લોકો નો જવાબ જરા સરખો પણ અસમંજસ સાથે નો હોય તો એટલે કે ઘણુ કર્યુ છતા આટ્લુ રહિ ગ્યુ આટલુ થય જાય તો સારુ , પચિ કાય જોઇતુ નથિ નિરાતે મરિશુ ,, એ બધા પોકળ જવાબો છે ,, તો પછિ , હુ શાને માટે મારો રસ્તો પસન્દ ના કરુ કરણ કે જીવન જેને માતે મળ્યુ છે એને માટે નહિ ખર્ચ કરિએ તો એ વ્યર્થ થય ને રહિ જશે ને પછિ જીવન નો અનંત મૌત આવિ જસે , માટે જ હુ એ સૌને પુછિ લેવા માંગુ છુ કે શુ મેળવ્યુ છે એ લોકો એ એમના આ મહમુલા જીવન ના ભોગ પછિ , જો જવાબ શાન્તિ અને સન્તોષ હશે તો હુ પણ બેશક એ જ રસ્તે જિવન વિતાવવા ન પ્રયત્નો કરિશ નહિતર ,, હુ આ જીવન ને વ્યર્થ જવા નહિ દ ઉ ,,,,,

No comments:

Post a Comment