Monday, 9 February 2009

મથામણ

કોકા કોલા નાં ગ્લાસ માં નિચોવાતાં લિંબુ નીં જેમ
હું મેનર્સ ઓગાળિ ને પી ગ્યો છું ,

અપાતી શિખામણો થી ઓચાઇ ગયેલો હું,
કાગળ નાં ડુંચા જેવો થૈ ગ્યો છુ,
હવે

મને ભર દોરે તુટી ગયેલાં
પતંગ ને ૂઉડાવિ શકતી હવાએ જ,
પિન્ખિં નાખ્યો છે .

આજે ,
સવરે આહોશ માં ને ાઆવેશ માં

ાઆવી મે
ભિતે લતકતાં ઘડિયાળ નાં કાંટા તોડી આમળિ ને ફેકિ દિધા .

છતાં એ સાંજ ઢળિ ગૈઇ છે ,
રાત પડિ ગય છે ,,,,,

No comments:

Post a Comment