Monday, 9 February 2009

ફોર્માલિટી ના ફ્રિઝ માં
થિજી ગયેલા
બહાર કઢ્યા પછિ.
બરફ ની જેમ પિગળી જતાં
આપણે રાખેલા સંબંધો ,
જાણે અજાણે ,
રડીઓ ચલુ કર્યા, પછિ
પકડવા મથતા
સ્ટેશનો
એવી રિતે હસી પડીએ છિએ મળીને કોઇ ને જાણે ,
બંધ પડેલાં ઘડિયાળ ને ચાવી દેતાં હોઇ એ છિએ......

No comments:

Post a Comment