પ્રુથ્વિ તણો પિન્ડો કર્યો એ રજ લાવતો ક્યથી હ્શે,
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યા હશે,
કાળી કાળી વાદળી નો ગોવળ બેઠો કયા હશે
વિણ આચળે દોહ્નનાર ગોવળ બેઠો ક્યા હશે ,
આકાશ ના ઘડ્નાર ના ઘર ને ઘડ્યા કોણે હશે,
અવકાશ ની માતા તણા કોઠા કહો કેવડા હશે.
છેતરે નહિ છેતરાય ના બજો નો આડતીયો દિસે,
સહુના હિસાબો ચુકવે એ શેઠિયો કહો કેવો હશે.
એ જાણવા જોવા તણી દિલઝંખના ખટ્કી રહિ,
બ્રહ્માંડ મા ભટ્કી ને અન્તે મતીઅટ્કી ગઈ.
Sunday, 8 February 2009
કોણ હશે એ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment