હું પોતેજ મારો ઇશ્વર છું કારણ કે એકાંતનું સર્જન કરવની તાકાત મારામાં છે . હું ઇશ્વર થી પણ કાઇક વિશેષ છું કારણ કે હુ સ્વર્ગ માં નથી રહેતો , પણ હુ મારી પ્રુથ્વિ પર મારુ સ્વર્ગ રચિ શકું છું . હું જ મારો બ્રહ્મા છું ને હું જ મારો વિષ્ણુ છું . હું જ મારો એકાંત છુ. હું મહેફિલ માં કે ટોળામાં મારો એકાંત મારી પોતાની જાત ને નિખારી શકુ છુ ને ખુલ્લે આમ જ્યા જાઉ ત્યાં નેક્યાય પણ મારો ખુણો શોધી શકુ છું ..
એ લોકો એ ઇસુ ને ખિલાં ઠોકિ ઠોકિ ને માર્યો,,
એ લોકો એ સોક્રેટિસ ને ઝેર પાઇ ને માર્યો ,,
એ લોકો એ ગાંધિ ને ગોળી થિ વિંધિ નાખ્યો ,,
પણ
એ લોકો મને નહિ મારી શકે ,,
કારણ કે .....
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો ...............
Friday, 6 February 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment