મને ચોક્કસ લાગે છે, કે વિચારો ને શરીર , શ્વાસ અને પાંખો હોય છે.
અને આપણે 
વિચારો ને જગત મા સારુ પરિણામ  લાવવા ફેલવિઍ છીઍ,અને તેઑ તો વિશ્વના  અંતિમ બિં દુ શુધી ઝડપ ભેર પહોચી  જાય છે .
અને પગના નિશાન સ્વરૂપે  માત્ર આશિષ કે સ્નતાપ મૂકી જાય છે .
આપણા મન મા હોય તેવા વિચારો જે આપણે બીજા ના મનમા  જગાવી ઍ છિઍ , 
જો  આપણે કરુણા મય હોઈી ઍ  તો આપણે બીજામા કરુંણા જગાવી શકિઍ .
જો આપણે ધિક્કાર વરસાવી ઍ તો તેઓ આપણા પર ધિક્કાર વરસાવે .
આત્મા ના આંદોલનો ની 
આપણે આપણા નશ્વર ભાઈઓ પર મોકલી આપી ઍ  છીઍ ,
અને સુજ્ઞ પુરુષો તેમને આવકારે છે , 
કારણ કે 
તેઓ ઍમની શોધ મા હોય છે ,
જોકે  આપનુ ભાવી ઘડતર 
આપને આપણા સારા  વિચારો થી કરિ ઍ ક માઠા 
તેંનો આપણ ને ખ્યાલ નથી  હોતો ,
હા
ઍ જ  રીતે  વિશ્વા નુ  ઘડતર થયુ છે
. 
 વિચાર  ઍ જે  ભાગ્ય  નુ બીજુ નામ છે .
કેરેન કે વિચાર જે જીવન છે અને વિચાર જ મૃત્યુ   અને  વિચાર જ મુક્તિ  છે..
વિચાર દ્વારા જ જીવનને  મુક્તિ શક્ય છે . ને વિચાર વિહીનતા ઍ જ  મૃત્યુ છે.
રવિ..................
.
Saturday, 28 March 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 Posts
Posts
 
 
No comments:
Post a Comment