Wednesday 22 July 2020

Pandemic World

Hello World -

How do you feel with the mask on gloves on and washing hands time to time ?

આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

આપણા અસ્તિત્વ નો બહુ મોટો અંશ પરંપરા, ગાતાનું ગતીક્તા, વિચાર હીનતા, કુપમંડુકતા અને વ્યસનો ને કરણે બહેર મારી ગયો છે . આપણે અડધુ પડધું જીવિએ છિએ, અડધું વિચારી એ છિએ, અડધું જમિએ છિએ ,અડધું, સુઇ એ છિએ, આપાણું જીવન અડધું જ રહી જાય છે , કારણ કે આપણે કોઇ કામ ૧૦૦ ટક નથી કરતા.અડધુ વિચારિ ને કામ કરીએ છિએ જે અડધું રહિ જાય છે , જમતા જમતા ફોન કરિએ છિએ કે ટીવિ ના રિમોટ થિ ચેનલો ફેરવી એ છિએ , કાં તો છાપા ના પાનાં ઊથલાવિએ છિએ , સુવા ટાણે પણ સવાર ના કે કોઇ ક ના વિચિત્ર વિચારો કરિએ છિએ જે આપણિ ઊઘ ને ઊઘ નથિ રહેવા દેતા.આપણે ક્યારેય સહજ રીતે રહેવા નો પ્રયત્ન પણ શુધ્ધા નથી કરતાં , ને એક બિજાને જોઇ ને દેખાવ કરવા કે એના જેવું કરવા મથી એ છિએ મૌલિકતા નામ નિ વસ્તુ શુધ્ધા આપણિ અંદર રહેવા પામી નથી .આપણે સોમ થી શુક્ર સમય ના કાંટા સાથે ફરિએ છિએ અને કેવળ રવિવારે જીવવા મથીએ છિએ અને આખા અઠવાડિયા ના જાણે બચાવેલા કલાકો રવિવારે આનંદ પાંમવા માટે અલાયદા રખિએ છિએ . અને વાટ જોઇએ છિએ કે ક્યાક થી કોઇ આવે અને મારે માટે આનંદ લાવે ..સુખ લાવે . સમ્રુધ્ધિ નો સુર્ય ઉગાવે , પરંતુ આપણે આપણા અંતર માં કયારેય ડોકિયું કરતા નથિ .આમ તો બહાર ના ઘણા પ્રકાશ મા જીવીએ છિએ પરંતુ અંતર માં રહેલા સુર્ય ની આપણે ક્યા પરવા કરિએ છિએ ..



આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

07/03/09

sleep at 6 when

Thursday 10 November 2016

gurudev ne arpan

hari om
મજા ના મિત્રો નો સંગાથ છે,
ઍટલે જીવન જીવાય છે,
હજી મને મારા ગુરૂદેવ ના વચનો મા પૂર્ણ શ્રદ્ધા છે.
ઍટલે જે જીવન જીવાય છે,
પ્રભુ ઍટલી પ્રાર્થના કરું આપને કે
જ્યા સુધી ગુરૂદેવ ના ચારનો મા પૂર્ણ શ્રદ્ધા છે,
ત્યા સુધી જીવતો રાખ, નથી આશ ઍક પણ પળ જીવવાં ની, પછી .
ઈ જે તો મારી ઍક આશ છે ..
મારા પ્રિય ગુરૂદેવ ..

Friday 28 August 2015

On d way to Scotland

I m on d way to Scotland to an old friend of mine

Thursday 11 June 2015

ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં.

પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ,
ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં.

લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી,
એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં.

હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં,
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં.

તારા ઘરમાંથીય ફરક બહુ નથી મારા ઘરથી,
ત્યાંય બેસી રહ્યો’તો તારી પ્રતીક્ષા કરતાં.

-જવાહર બક્ષી

ગઝલ પસંદ કરી લીધી એના ચોથા શેરને લીધે !! વાતનું ઊંડાણ તો જુઓ !! શુદ્ધ પ્રેમ !!!

Friday 6 February 2015

Flying to Homeland

It's always been very very exciting to see airport when you going to Homeland.
As I'm feeling now.
Hope to see my beloved Guru  this time.
And nothing nothing new as in terms of going back home.
Normal cousins getting married so hlwhole family will be there to see waiting for me to be part of wedding.
Vinay  and rana came to drop me to airport.
Flight s delayed by 55 minutes as I got more time to explore duty free.
Boarding  just now as gate s are open for flight.
Announcements running now to fly just 2 to 5 minutes.
Hari om

Sunday 11 January 2015

Shakti

શાંતi જાળવી રાખવા માટે શકતી અને સામથઁય નું પરદશન જરુરી છે !!!

Wednesday 31 December 2014