Thursday, 27 January 2011
વ્યથા
શાંત થતા જણાઈ આવે છે કે સમય ની ઍક જાણે તાણ વર્તાઈ આવે છે .
આજે ને કાલ મા દિવસો વીતી જઈ રહ્યા છે . અનંત ની યાત્રા મા પગ તો માંડ્યા છે હવે ની જીવન હાથવગુ છે છતા કોણ જાણે શેની ઓછપ છે ઍ જણાય જાય તો સારુ હવે. રોજ નવી મહત્વકાંક્ષા ઑ સાથે આ મન રોજ ફરી જાય છે વિસ્વાસ કરવા માટે ઈ પણ નથી હવે , ખબર હોવા છતા જાણે ઍ જે કે ઍમ જે કરવાને આ ઈન્દ્રીયો ના ભોગ પાછળ ને મન ના ખોટા માન ખાતર નવા નવા દ્વન્દ ઉભા કરે છે.
માણસો ઘડી ભર મા બદલાય છે ઈ ખબર છે છતા હૂ જાત ની બદલી શકવા સમર્થ જાણતો નથી આવુ બાળપણ થી તાતુ આવ્યુ છે મારી સાથે ,
ખબર નહી હવે પરંતુ મારી નિખાલસતા જળવાઈ રહે ઈ માટે પ્રભુ ને પ્રાથના કરવા સિવાય હૂ કાઇ કરવા માગતો નથી ,
થતા પ્રયત્નો જાત ને બચાવી ની રાખવા ના કરવા છે
Just Trying to BE MYSELF , Nothing else ....
Prabhu etlu deje ke thodi vadhare dhiraj deje ,,,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment