Saturday, 28 February 2009

28/02/09

હરિ ૐ

અહિ લંડન માં મરિ રહિ સહિ સ્વસ્થ તા સાહસિકતા તથા ને હું સુદામા ના તાદુલ ની મફક સંતાડિ રાખવા માંટે ફાંફાં મરિ રહ્યો છુ ઘણિ ખરિ સફળતા મળિ છે . જે રીતે લંડન કોઇ ને જલ્દિ થી ગાંઠે તેવુ શહેર નથીતેમ હુ પન હવે કોઇ ને ગાંઠ તો નથીને .. હા હિ તો હરેક પળ એક તોફાન છે .તેની પાછ્ળ એક આહ છે, હા એક વાત સાચી છે શહેરે મને જીવન ના રસ્તાઓ જે જોવા જાણવા છતા જે મારે માટે બંધ હતા તે હવે મારે માટે વિચારવા લાયક ને જાણવા લાયક બની શક્યા,ને મને ધાર્મિક બનાવિ ને જ છોડયો , હવે હુ તેને સ્પસ્ટ રીતે જોઈ શકું છું . ને ચાલવાનો પ્રયત્ન કરુ છુ .. ને આગામિ વર્ષો માં ધાર્મિક હોવાનો અર્થ હશે સ્વસ્થ હોવુ ,આવિ પણ ધાર્મિક તાનો ઊદય થાય તેની પ્રતિક્ષા કરવા શિવાય કોઇ વિકલ્પ પણ નથી ને આ પ્રતિક્ષા પણ કેવી ૧૦૦ ટચ ની હોવિ જોઇયે ..

હે નાથ ,,, તું મારા પ્ર્ત્યેક ાઅંગ માં છે એ જાણી..

હું તને પવિત્ર રાખવા માતે પ્રયત્ન શીલ રહિશ..

ટાગોર

No comments:

Post a Comment