Saturday, 6 February 2010

6/2/2010

પલ મા શું થય જાય છે , વીતેલા દિવસો ના સ્મરણો રહી જાય છે . હમણા થી ઘણા બનાવ ઍવા બનતા જાય છે કે ઍ વાત ને સ્વીકાર કરવા માટે મન તૈયાર નથી, પરંતુ વાસ્તવિકતા ને સ્વીકારવી જે રહી , આસ પાસ નુ વાતાવરણ ની અસર ચોક્કસ પણે મન ઉપર થઈ રહી છે , સમય પસાર થતાં પછી ખબર પડે છે કે આવુ હૂ કેમ વિચારુ છુ મારાં મા ઍવા વિચારો નો અવિર્ભવ કેમ થવા પામ્યો કે હૂ આવા વિચારો નો ધણી છુ આવુ બનવા ના કારણો ની જાણ હવે થતી હોય ઍવુ લાગે છે . છલ કપટ સાથે ખબર નહી કેમ લોકો જીવન વિતાવી શકતા હશે શું જરા પણ વિચાર .